સંસ્થાનની દરેક પ્રવૃત્તિ સમાજના દાતાઓના સહયોગથી ચાલે છે. અહીં આપેલું દાન ક્યાં વપરાયું તેનો હિસાબ દર વર્ષે સમાજ સમક્ષ રજૂ કરવામાં આવે છે.
આપ ઈચ્છો તે સેવા પ્રકલ્પ માટે દાન આપી શકો છો. ભોજનશાળા, વડીલ નિજધામ, વિદ્યાર્થી સહાય કે બહેનોના સ્વરોજગાર માટે.
બેંક વિગત
| ખાતાનું નામ | સમસ્ત લેઉવા પટેલ કુળદેવી સેવા સંસ્થાન |
|---|---|
| ખાતા નંબર | — |
| IFSC કોડ | — |
| બેંક અને શાખા | — |
UPI થી દાન
કોઈ પણ UPI એપથી નીચેના QR કોડ પર દાન આપી શકાય છે.
સંસ્થાનને આપેલા દાન પર આવકવેરા કાયદાની કલમ 80G હેઠળ રાહત મળવાપાત્ર છે.
દાનની જાણ કરો
દાન કર્યા પછી નીચેનું ફોર્મ ભરો, જેથી અમે આપને પહોંચ મોકલી શકીએ.