તમારા પરિવારને સમાજની ડિરેક્ટરીમાં નોંધાવો. નોંધણી સંપૂર્ણ નિ:શુલ્ક છે.
આ મોબાઈલ નંબર અને પાસવર્ડથી તમે તમારી પોતાની પેનલમાં લોગિન કરી શકશો અને ઘરના બીજા સભ્યોની વિગત જાતે ઉમેરી શકશો.
નોંધણી કર્યા પછી સંસ્થાન દ્વારા ચકાસણી થાય છે અને ત્યાર બાદ જ તમારી વિગત ડિરેક્ટરીમાં દેખાય છે.