સમસ્ત લેઉવા પટેલ કુળદેવી સેવા સંસ્થાન શ્રી ખોડલ તીર્થ

ભોજન અને નિવાસ વ્યવસ્થા

યાત્રાએ આવેલા કોઈ પણ પરિવારને રહેવા અને જમવાની ચિંતા ન થાય, એ અમારી પહેલી સેવા છે.

મુખ્ય પૃષ્ઠ › સેવા પ્રકલ્પ › ભોજન અને નિવાસ વ્યવસ્થા

મહત્વના તીર્થક્ષેત્ર પર સંસ્થાન દ્વારા ભક્તિનિવાસ ચલાવવામાં આવે છે. અહીં સમાજના યાત્રિક પરિવારો માટે સ્વચ્છ ઓરડા, પથારી, ગરમ પાણી અને સુરક્ષિત વ્યવસ્થા ઉપલબ્ધ છે.

ભોજનશાળામાં દરરોજ સાત્ત્વિક ભોજન પીરસાય છે. વડીલ યાત્રિકો, નાનાં બાળકો અને બીમાર દર્શનાર્થીઓ માટે અલગથી હળવા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

આ સમગ્ર વ્યવસ્થા સમાજના દાતાઓના સહયોગથી ચાલે છે. અહીં કોઈ પણ પરિવારને નાનો કે મોટો ગણવામાં આવતો નથી. સૌ માટે એક જ રસોડું અને એક જ પંગત.

આપણા સેવા પ્રકલ્પ

✿
  • સ્વચ્છ અને સુરક્ષિત ભક્તિનિવાસ
  • દરરોજ સાત્ત્વિક ભોજન
  • વડીલ અને બીમાર માટે અલગ વ્યવસ્થા
  • અગાઉથી ઓરડો નોંધાવવાની સુવિધા
સંપર્ક
આપણા સેવા પ્રકલ્પ

સેવા જે ખરેખર ઘર સુધી પહોંચે

✿

આપ પણ આ પરિવારનો ભાગ બનો

સભ્ય તરીકે નોંધાઓ, સેવામાં જોડાઓ અથવા દાન દ્વારા સહયોગ આપો. દરેક હાથ સમાજને એક ડગલું આગળ લઈ જાય છે.